¡Sorpréndeme!

પાલનપુરના માલણ ખાતે અર્બુદા સેનાનું યોજાયું સ્નેહમિલન

2022-11-06 210 Dailymotion

પાલનપુર તાલુકાના માલણ ખાતે આજે અર્બુદા સેનાનું સ્નેહમિલન યોજાયું હતું. સમાજના સર્વાંગી વિકાસ અને સમાજની દિશા માટે અગ્રણીઓએ સૂચન કર્યું હતું. જો કે રાજકીય પક્ષમાં જોડાવાની વાત મામલે સમગ્ર મદાર વિપુલ ચૌધરી પર હોવાની અર્બુદાસેનાના આગેવાનોએ વાત કરી હતી.