ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ તેનો પ્રચાર શરુ કર્યો છે. પ્રથમ પ્રચાર રેલી અને જાહેર સભા વલસાડ જિલ્લાના કપરાડાથી શરૂ કર્યો છે.