અમદાવાદમાં ભુવા પડવાનો સીલસિલો યથાવત્ રહ્યો છે. જેમાં સરખેજ વિસ્તારમાં ભુવો પડ્યો છે. તેમજ ભૂવામાં ગાયનું વાછરડું પડ્યું છે. વગર વરસાદે ભુવા પડવાનો સીલસિલો યથાવત રહેતા સ્થાનિક રહિશોમાં રોષ ફેલાયો છે.