ગુજરાતમાં ડાંગરની વેસ્ટ પરાળીને પશુ આહારમાં લેવાય છે
2022-11-05 573 Dailymotion
ગુજરાતમાં પરાળીના ઉપયોગ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યુ હતું કે, જેવી રીતે હરિયાણા પંજાબના ખેડૂતો પરાળી સળગાવી રહ્યા છે જેના લીધે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે.