¡Sorpréndeme!

શહેરા કોંગ્રેસ બેઠકના સંભવિત ઉમેદવારની પાસા હેઠળ અટકાયત

2022-11-05 309 Dailymotion

શહેરા કોંગ્રેસ બેઠકના સંભવિત ઉમેદવાર જે.બી.સોલંકીની LCB પોલીસે અટકાયત કરી છે. જે.બી.સોલંકીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જુદા જુદા ત્રણ કેસમાં 406, 420 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે.બી.સોલંકીને રાજકોટ જેલમાં લઈ જવાશે. જે.બી. સોલંકી શહેરા તાલુકા પંચાયત કચેરીના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે.