¡Sorpréndeme!

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાકારો સાથે પરંપરાગત નૃત્ય કર્યું

2022-11-04 1,381 Dailymotion

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે બે દિવસની મુલાકાતે સિક્કિમ પહોંચી ગયા છે. એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ સ્થાનિક લોકો સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં સિક્કિમમાં રાષ્ટ્રપતિના સ્વાગત માટે નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દ્રૌપદી મુર્મુ મહિલાઓ સાથે સ્ટેજ પર પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.