ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષ દ્વારા વિધાનસભાની સીટ માટે ઉમેદવારની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ જોવા મળી રહ્યો છે.