¡Sorpréndeme!

ગુજરાત વિધાનસભાની 58 સીટ માટે કમલમમાં મંથન શરૂ

2022-11-04 446 Dailymotion

ગુજરાત વિધાનસભાની સીટ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠકનું આયોજન થયું છે, જેનો આજે બીજો દિવસ છે. ગઈકાલે 13 જિલ્લાની 47 બેઠકના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું.