¡Sorpréndeme!

મહેસાણા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના

2022-11-04 337 Dailymotion

મહેસાણામાં માલગાડી પલટવાની ઘટના સામે આવી છે. વિરમગામથી માલ લઈને જઈ રહેલ માલગાડીને મહેસાણા રેલવે સ્ટેશન પર અકસ્માત નડ્યો હતો. અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી માલગાડીનો ડબો ખડી પડતાં આ ટ્રેક પર આવન જાવન કરતી ટ્રેનોને રોકવામાં આવી હતી. અમદાવાદ, દિલ્હી, મહેસાણા અને વિરમગામ રેલ વ્યવહોરને અસર થઈ હતી.