¡Sorpréndeme!

ખેડામાં AAPના કાર્યકર્તાઓમાં કેમ જોવા મળી રહ્યો છે રોષ? જુઓ આ વિડીયોમાં

2022-11-04 363 Dailymotion

ખેડા જિલ્લામાં ટિકિટ વહેંચણી AAPમાં વિવાદ સર્જાયો છે. ખેડામાં AAPના કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. માતરથી મહીપતસિંહ ચૌહાણને ટિકિટ આપતા AAPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. મહીપતસિંહે અગાઉ AAPમાંથી રાજીનામું આપ્યું હતું. મહીપતસિંહે અપક્ષ ચૂંટણી લડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી પાર્ટીમાંથી રાજીનામું આપનારને ટિકિટ આપતા AAPના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. AAPના કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગ કરી હતી.