મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. જેમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાનો પડઘો પડ્યો છે. તથા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી દુર્ધટના મામલે મોટુ પગલું લીધુ છે.