¡Sorpréndeme!

અમદાવાદમાં સિઝન બદલાતા શ્વાસને લગતી સમસ્યામાં વધારો

2022-11-04 121 Dailymotion

અમદાવાદની હવા પ્રદુષિત બની છે. જેમાં સિઝન બદલાતા શ્વાસને લગતી સમસ્યામાં વધારો થતો છે. તથા ડબલ વાતાવરણને કારણે લોકોની તબીયત પણ ખરાબ થઇ છે. અને

દવાખાનાઓમાં લાઇનો લાગી છે. તેમજ દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે હવા પ્રદૂષિત થતાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસને લગતી સમસ્યાના કેસમાં 15થી 20

ટકા જેટલો વધારો થયો છે.