¡Sorpréndeme!

દેવઉઠી અગિયારસનું જાણીલો શાસ્ત્રોક્ત મહત્ત્વ

2022-11-04 1,118 Dailymotion

દેવઉઠી અગિયારસની તિથીથી લગ્ન કાર્યો અને શુભ શાસ્ત્રોક્ત કાર્યોની શરુઆત થતી હોય છે..પરંતુ આજની તિથીએ કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુના આશીષ પ્રાપ્ત કરી શકાય છે આજનાં દિવસે વિષ્ણુપૂજનનું પણ સવિશેષ મહત્વ રહેલુ છે તો આવો આજે કયા કરવા શાસ્ત્રીય ઉપાય માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..