¡Sorpréndeme!

સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, જાણો શું છે સમગ્ર ઘટના

2022-11-02 360 Dailymotion

સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગૂગલ પર ટ્રીપ એડવાઈઝર વેબસાઈટ પર સોમનાથ ટ્રસ્ટના બુકિંગ નંબર તરીકે પોતાનો નંબર નાખીને ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છતા લોકો પાસેથી લાખોની ઠગાઈ કરવામાં આવતી હતી. આરોપીએ 174 લોકો સાથે રૂ.33.38 લાખની છેતરપિંડી કરી હતી.