¡Sorpréndeme!

નો-બોલ પર હોબાળો,શાકિબ અમ્પાયર સાથે ટકરાતા વિરાટે મામલો થાળે પાડ્યો

2022-11-02 1,303 Dailymotion

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022માં મેચમાં નો-બોલને લઈને હંગામો થયો હતો. જો વિરાટ કોહલી અહીં મધ્યમાં ન આવ્યો હોત તો બેડ બોયની ઈમેજના બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન અમ્પાયર સાથે ઘર્ષણ થયું હોત. આ બધું ભારતીય ઈનિંગ્સની 16મી ઓવરના છેલ્લા બોલ પર થયું હતું. હસન મહમૂદનો બોલ બાઉન્સર હતો જેના પર વિરાટ કોહલીએ બેટ વડે એક રન લીધો હતો અને ઉમ્પાર તરફ ઈશારો કરીને નો-બોલની માંગણી કરી હતી.