¡Sorpréndeme!

PM મોદીના કાર્યક્રમનો મંડપ ધ્વસ્ત કરવાનું ષડયંત્ર, જુઓ વાઇરલ વીડિયો

2022-11-02 1,141 Dailymotion

PMના કાર્યક્રમમાં મંડપ ધ્વસ્ત કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં થરાદમાં PMના કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો છે. તેમાં વાયરલ વીડિયોએ

સવાલ ઉભા કર્યા છે. જેમાં એક યુવક મંડપના નટબોલ્ટ ખોલતો હોય તેવો વીડિયોમાં ઝડપાયો છે. તેમજ પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા પોલીસનું

ઘટના અંગે મૌન છે.