¡Sorpréndeme!

PMએ મોરબી દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત

2022-11-01 155 Dailymotion

PM મોદી મોરબી પહોંચ્યા છે. જેમાં ઝૂલતા પુલ પાસેથી PM મોદી સમીક્ષા કરી છે. તથા PM દુર્ઘટનામાં મૃતક લોકોના પરિજનોને મળ્યા છે. જેમાં 23 કુટુંબના વ્યક્તિઓને મળ્યા છે. તેમજ વડાપ્રધાન સ્વજન ગુમાવનારા લોકોને મળીને સાંત્વના આપી છે. તેમજ હોસ્પિટલમાં ઘાયલો અને પરિવારજનો સાથે મુલાકાત કરી છે. અને CM ભૂપેન્દ્ર પટેલ અને અન્ય આગેવાનો PM સાથે જોડાયા છે.