¡Sorpréndeme!

મોરબી દુર્ઘટના મુદ્દે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો

2022-11-01 4,475 Dailymotion

મોરબી દુર્ઘટના મુદ્દે FSLનો રિપોર્ટ આવતાં પુલની ફેબ્રિકેશન કામગીરી કરનાર ક્વોલીફાઈડ ન હોવાનું તપાસમાં ખુલ્યું છે. માત્ર બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હતા. બ્રિજના દોરડા અને બીજુ મટિરિયલ બદલાયું નથી. જે કેબલ તુટ્યો તે નબળો હોવાનું સામે આવ્યું છે. કેબલમાં કાટ લાગેલો હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. FSLનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.