યુવા નેતા યુવરાજસિંહનું દહેગામથી નામ જાહેર થતાં હોબાળો
2022-11-01 623 Dailymotion
આમ આદમી પાર્ટી દ્વારા યુવા નેતા યુવરાજસિંહને દહેગામથી ટિકીટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ દહેગામ, મણીનગર, ઇડર સહીતની વિધાનસભા સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.