¡Sorpréndeme!

મોરબી દુર્ઘનામાં મોતનો આંકડો 135એ પહોંચ્યો

2022-11-01 3,918 Dailymotion

મોરબી હોનારતમાં રાજકોટની દંપતિનું મોત થયુ છે. જેમાં પત્ની મીરાબેન ઝાલાવાડિયા તથા પતિ હર્ષભાઈ ઝાલાવાડિયાનું મોત થતા ચકચાર મચી છે. તેમજ પત્નીનું ઘટનાસ્થળે જ મોત

થયુ હતુ. અને પતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.