આજે છે ગોપાષ્ટમીનો પાવન પર્વ..આજના દિવસે પ્રથમ વખતે કૃષ્ણએ ગાયને ચરાવી હતી..ત્યારે આજના દિવસે કૃષ્ણને પ્રિય ગૌમાતાનો પૂજન કરવાનો મહિમા રહેલો છે...ત્યારે કેવી રીતે કરવુ ગાયનું પૂજન..જણાવશે શાસ્ત્રીજી મહારાજ