¡Sorpréndeme!

એક જ પરિવારના 7 સભ્યોની વિદાયથી ગ્રામજનો શોકાતૂર

2022-10-31 552 Dailymotion

મોરબીનો ઝૂલતા પુલે અનેક પરિવારનો માળો વિખેર્યો છે. દિવાળીની રજાઓમાં આનંદ પ્રમોદ કરવા નિકળેલા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. ઝૂલતા પુલ પર અનેક લોકો સવાર થયા હતા. જેમાં જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર પણ હતો.