આજે જલારામ જયંતિનું પર્વ છે. ભૂખ્યાને અન્ન પિરસવા જેવુ પુણ્ય બીજુ કોઈ નથી. આ જ સંદેશ જલારામ બાપાએ આપણને સૌનો આપ્યો છે. તો આવો આજે જલારામ બાપાની જ્યંતિ નિમિત્તે કેવી રીતે કરવુ પૂજન આ વિશેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ