મોરબી દુર્ઘટના મુદ્દે બ્રિજેશ મેરજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અંદાજે 60થી વધુ લોકોના મોત થયા છે. ઝુલતો પુલ તૂટતાં જ આશરે 500થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા હતા. હજુ મોતનો આંકડો વધી શકે છે.