¡Sorpréndeme!

વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માત સર્જાયા

2022-10-30 640 Dailymotion

બાવળા રોડ પર હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં કલ્યાણગઢ પાટિયા નજીક અકસ્માત થયો છે. વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે

પદયાત્રીઓને અડફેટે લીધા છે. તેમાં 4 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે.