¡Sorpréndeme!

જસદણના કડૂકા ગામે ત્રણ માસના બાળકનું મોત થતાં હોબાળો

2022-10-29 324 Dailymotion

જસદણના કડૂકા ગામે રહેતા પરિવાર જયસુખભાઈ વિજયભાઈ માંડાણીના સાડા ત્રણ માસના દિકરાની તબિયત ખરાબ થતાં જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.