¡Sorpréndeme!

એરફોર્સના વિમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતે જોવા મળ્યા

2022-10-28 419 Dailymotion

નર્મદામાં એરફોર્સના વિમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતે જોવા મળ્યા છે. જેમાં 31 ઓક્ટોબરે સરદાર જ્યંતી છે. તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર જ્યંતી નિમિત્તે ઇન્ડિયન એરફોર્સના

વિમાનો કરતબ કરશે. તેથી આજે એરફોર્સના વિમાનો દ્વારા રિહર્સલનો અદભુત વીડિયો સામે આવ્યો છે. તેમાં એરફોર્સના બે વિમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રિહર્સલ કરતા જોવા મળ્યા છે.