¡Sorpréndeme!

AAPમાં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મુકેશ પટેલ ઉમેદવાર

2022-10-28 331 Dailymotion

AAPએ ઉમેદવારોનું સાતમું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં AAPએ વધુ 13 ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં કડી બેઠક પરથી એચ.કે.ડાભીને ટિકિટ આપવામાં આવી છે. તથા ગાંધીનગર ઉત્તર

બેઠક પરથી મુકેશ પટેલ ઉમેદવાર નોંધાવશે. તેમજ વઢવાણ બેઠક પરથી હિતેષ પટેલને ટિકિટ ફાળવણી કરાઇ છે.