¡Sorpréndeme!

પ્રદેશની ટીમ જે પણ કામ સોંપશે તે કામ કરીશ: મહેન્દ્રસિંહ વાઘેલા

2022-10-28 322 Dailymotion

કોંગ્રેસમાં જોડાયા બાદ મહેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે, પક્ષનો આદેશ હશે તો ચૂંટણી લડીશ. નફરતની રાજનીતિ દૂર કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. પ્રદેશની ટીમ જે પણ કામ સોંપશે તે કામ કરીશ. ભાજપમાં પણ કોઇ અપેક્ષા સાથે જોડાયો ન હતો. અને કોંગ્રેસમાં પણ કોઇ અપેક્ષા વગર જોડાયો છું. ભાજપમાં જોડાયા પછી મેં એકપણ દિવસ ભાજપ જોડે કામ કર્યું નથી.