¡Sorpréndeme!

વલસાડ રેલવે સ્ટેશન ખાતે કેમ લાગી લાંબી લાઈનો? જાણો સમગ્ર વિગત

2022-10-27 251 Dailymotion

વલસાડ રેલવે સ્ટેશન ખાતે રિઝર્વેશન ટીકીટ ધારકો અટવાયા છે. તહેવાર ટાણે રેલવે વલસાડ વિભાગની અયોગ્ય કામગીરીને લઈ મુસાફરો અટવાયા હતા. બે દિવસથી લાઈનમાં ઉભા રહેવા છતાં ટીકીટ કન્ફર્મ થઈ ન હોવાથી મુસાફરોએ રેલવે વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડ રેલવે વિભાગ દ્વારા એક જ ટીકીટ વિન્ડો ખુલ્લી રખાતાં લાંબી લાઈનો લાગી હતી.