¡Sorpréndeme!

ઉમિયા ધામ ઊંઝા ખાતે નૂતન વર્ષને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

2022-10-26 219 Dailymotion

ઉમિયા ધામ ઊંઝા ખાતે કડવા પાટીદારો નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરી કરતા હોય છે. ત્યારે આજે નૂતન વર્ષને લઈ ઉમિયા ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. નવા વર્ષને લઈ માં ઉમિયાને નંદીની સવારી સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ વિશેષ ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.