¡Sorpréndeme!

પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નવા વર્ષની ઉજવણી પરંપરા મુજબ વડીલો સાથે કરી

2022-10-26 122 Dailymotion

ભારતની સંસ્કૃતિ ખૂબ જુની છે અને તેમાં માનવતા ભરપુર છે. આ માનવતાના કારણે જ દેશના અનેક વિરલાઓ મુઠી ઉચેરૂ જીવન જીવી પ્રેરણા આપે છે. જામનગરમાં પણ આવી પરંપરા 78 જામનગર ઉત્તરના ધારાસભ્યના જીવનમાં જોવા મળે છે. યુવાન વયના ધારાસભ્ય પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દીવાળી અને નવા વર્ષની ઉજવણી પરંપરા અને સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે ઉજવે છે.