¡Sorpréndeme!

તહેવારોને લઈને વનવિભાગે ખાસ એક્શન પ્લાન બનાવ્યો

2022-10-26 324 Dailymotion

તહેવારોને લઈને વનવિભાગે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે દિવાળીને લઈને ગેરકાયદેસર સિંહદર્શન રોકવા વનતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
અમરેલી, જૂનાગઢ,ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લામાં વસવાટ કરતાં સિંહોને કનડગત ન થાય તે માટે ખાસ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે