¡Sorpréndeme!

મેટ્રોને દિવાળી ફળી : આટલા મુસાફરોએ કરી મુસાફરી, આવક પણ આસામાને પહોંચી

2022-10-25 1,321 Dailymotion

શહેરમાં લાલ બસો સહિત બીઆરટીએસમાં લોકો મુસાફરી કરી રહ્યા છે. આ ઉપરાંત મેટ્રોની શરૂઆત થતાં લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ સહેલાઈથી પહોંચવા માટે મેટ્રોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દિવાળીના સમયે મેટ્રોમાં લોકોએ મોટી સંખ્યામાં મુસાફરી કરી હતી. દિવાળીના દિવસ સહિત દિવાળીના આગળના દિવસે ખરીદી સહિત અન્ય જગ્યા પહોંચવા માટે લોકોએ મેટ્રોની મુસાફરી માણી હતી.