¡Sorpréndeme!

અરુણાચલ પ્રદેશના ઇટાનગરના નાહરલાગુનના ડેલી માર્કેટમાં 700થી વધુ દુકાનોમાં આગ

2022-10-25 31 Dailymotion

અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરના નાહરલગુનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી. આ આગમાં 700થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાની કોઈ સૂચના મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ બે કલાકમાં માત્ર બે જ દુકાનોમાં આગ લાગી હતી પરંતુ ફાયર બ્રિગેડ આગના ફેલાવાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી.