¡Sorpréndeme!

જૂનાગઢમાં 4 સિંહો નીકળ્યા દિવાળી મનાવવા, જુઓ મસ્ત વીડિયો

2022-10-24 41,921 Dailymotion

જૂનાગઢમાં 4 સિંહો દિવાળી મનાવવા નિકળ્યા છે. જેમાં વિજાપુર પાસે સિંહો જોવા મળ્યા છે. તેમજ સિંહો રસ્તા ઉપર મોજ માણતા નજરે પડ્યા છે. જેમાં દીવાલો કૂદતાં કેમેરામાં કેદ થયા છે. અને રાહદારીઓએ સિંહ દર્શન કર્યા છે.