¡Sorpréndeme!

દેશભરમાં આજે દિપાવલીની ધૂમ, રાષ્ટ્રપતિ અને PM મોદીએ પાઠવી શુભકામના

2022-10-24 125 Dailymotion

આજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.