¡Sorpréndeme!

તિરંગા સાથે ભારત માતા કી જય ના નારા લાગ્યા

2022-10-23 397 Dailymotion

ટી-20 વિશ્વકપ-2022માં ઈન્ડિયા-પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં સુરતીઓ નગરના માર્ગો પર આવી ગયા હતા. વિરાટ કોહલીની બેટિંગ પર ફીદા થઈ ગયા હતા. ચાહકોની ભીડે સુરતમાં રેલી નિકાળી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતના ભાગલ 4 રસ્તા પર જીતની ઉજવણી જોવા મળી હતી.