¡Sorpréndeme!

ગુજરાતના કર્મીઓએ ટ્વીટ કરી સરકાર પાસે શું કરી માંગ? જુઓ આ વિડીયોમાં

2022-10-23 157 Dailymotion

રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના નિર્ણયને પગલે ગુજરાતમાં પણ કર્મચારીઓએ કાયમી કરવાની માંગ કરી છે. કર્મચારીઓએ ટ્વીટ કરીને ગુજરાત સરકાર પાસે માંગ કરી છે. ઓડિસા અને રાજસ્થાન સરકાર કાયમી કરે તો ગુજરાત સરકાર કેમ નહિ? કર્મચારીઓ દ્વારા આ પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ કર્મચારી સંગઠનો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ કરી રહ્યા છે.