¡Sorpréndeme!

શામળાજી પાસે દારૂની ટ્રક પકડાતા બુટલેગરનો અનોખો કિમીયો સામે આવ્યો

2022-10-23 1 Dailymotion

અરવલ્લીના શામળાજીના અણસોલ પાસેથી 32.30 લાખનો દારૂ ઝડપાયો છે. જેમાં પાણી અને ઘર વખરી ભરેલા બોક્ષની આડમાં દારૂ સંતાડી ભરાયો હતો. તેમાં પોલીસે બે જુદા જુદા

ટ્રકોમાંથી દારૂ ઝડપી કીમિયાને નાકામ કર્યો છે. તથા બંને વાહનોમાંથી કુલ 511 પેટી ઝડપી પાડી છે. તેમજ દારૂ અને ટ્રક સહીત કુલ 55.87 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. જેમાં દારૂ

ભરી આવતા ત્રણ શખ્સોની અટકાયત કરી છે. દીપાવલીની ઉજવણીમાં દારૂ લઈ જવાતો હોવાનું અનુમાન છે.