¡Sorpréndeme!

PM મોદી અયોધ્યા પહોંચ્ચા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામની પૂજા કરી

2022-10-23 438 Dailymotion

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં દિવાળીની ઉજવણીના ભાગરૂપે આજે અહીં ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના રામજન્મ્ભૂમિ પરિસરમાં પહોંચી ગયા છે. અહીં તેમણે ભગવાન રામના દર્શન કર્યા હતા. PMએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામની પુજા કરી હતી.