¡Sorpréndeme!

ઇસરોએ રચ્યો ઇતિહાસ, સૌથી ભારે રોકેટ LVM3-M2 36 સેટેલાઇટ સાથે લોન્ચ

2022-10-23 489 Dailymotion

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના સૌથી ભારે રોકેટ LVM3-M2/OneWeb India-1 (LVM3-M2/OneWeb India-1)નું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે 12.07 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ જણાવ્યું હતું કે યુકે સ્થિત ગ્રાહકના તમામ 36 બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટને નિયુક્ત લો ઓર્બિટ (LEOs)માં મૂકવામાં આવ્યા છે.