¡Sorpréndeme!

સચાણાની કાજનશાપીર દરગાહનું ડિમોલિશન કરાયું

2022-10-22 184 Dailymotion

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર દરગાહ તોડી પાડવામાં આવી હતી. જામનગર પોલીસ દ્વારા વહેલી સવારે મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સચાણાની કાજનશાપીર દરગાહ તોડી પડાઇ. હાલ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જામનગરના દરિયા કિનારા પર ખીજડીયા અને સચાણા ગામની વચ્ચે આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.