¡Sorpréndeme!

જેકલીનને જામીન આપવાનો વિરોધ: EDએ ગંભીર આક્ષેપો સાથે કોર્ટમાં ફાઈલ કર્યા જવાબ

2022-10-22 530 Dailymotion

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતો ખતમ થવાનું નામ નથી લઈ રહી. 22 ઓક્ટોબરે જેકલીનની કોર્ટમાં હાજરી બાદ વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેના જામીનનો વિરોધ કર્યો છે. તાજેતરના અહેવાલો મુજબ EDએ જેકલીન દ્વારા દાખલ કરવામાં આવેલી જામીનનો વિરોધ કરતા કહ્યું છે કે તે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દખલ કરી શકે છે.