¡Sorpréndeme!

આજથી ICC T20 વર્લ્ડકપના સુપર-12 સ્ટેજનો પ્રારંભ

2022-10-21 624 Dailymotion

એક વર્ષના ગાળા પહેલાં 2021ના ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પરાસ્ત થયેલી ન્યૂઝીલેન્ડ અને યજમાન ઓસ્ટ્રેલિયન ટીમ અહીં શનિવારે રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપના સુપર-12 સ્ટેજ માટે મેદાનમાં ઊતરશે ત્યારે વરસાદ વિલનની ભૂમિકા અદા કરી શકે છે. લા નિયા વાવાઝોડા તથા હવામાનના કારણે સિડનીમાં 90 ટકા વરસાદની સંભાવના છે અને મેચ સંભવિત ઓછી ઓવર્સની પણ રમાઈ શકે છે.