¡Sorpréndeme!

સુરતમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરાઇ

2022-10-21 288 Dailymotion

21 ઓકટોબર પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1959માં CRPF પોલીસ જવાનો અને આઇબીના અધિકારીઓની ટુકડી પર લદાખના અક્ષાઇ ચીન હોટ સ્પ્રીંગ વિસ્તારમાં

ચીને હુમલો કર્યો હતો. તેમાં 10 પોલીસ જવાનો શહીદ થયા અને 7 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ શહીદોની યાદમાં આ દિવસને પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખવામાં

આવે છે.