¡Sorpréndeme!

આજે મા સરસ્વતીની સાધનાનો અનેરો અવસર

2022-10-21 168 Dailymotion

પ્રકાશના પર્વ એવી દિવાળીનો શુભારંભ થાય છે વાઘબારસથી. આ દિવસે ગાયની પૂજા અને વાછરડની પૂજાનો મહિમા રહેલો છે સાથે જ આજે કરવામાં આવે છે મા શારદાનું પૂજન .. ત્યારે આજનાં દિવસની શાસ્ત્રો અનુસાર કેવી રીતે કરવી ઉજવણી , જણાવશે શાસ્ત્રીજી મહારાજ.