¡Sorpréndeme!

તહેવારો નજીક આવતાં AMC કમિશનરની સફાઈ કર્મચારીઓ સામે લાલ આંખ

2022-10-20 170 Dailymotion

અમદાવાદના નવા AMC કમિશનરે શહેરને સ્વચ્છ રાખવા આદેશ કર્યા છે. આદેશ બાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. શહેરમાં સ્વચ્છતાને લઈ કમિશનરે તપાસ કરતાં કર્મચારીઓની ઓછી હાજરી સામે આવતાં કડક સુચના આપવામાં આવી છે. AMC કમિશનરે અધિકારીઓને પોતાના વિસ્તારમાં બે ટાઈમ વિઝિટ કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત GPS મોનિટરીંગ એપ રાખવા પણ આદેશ આપ્યા છે.