¡Sorpréndeme!

સોનગઢના ગુણસદામાં PM મોદીનું ભવ્ય સ્વાગત

2022-10-20 159 Dailymotion

સૌરાષ્ટ્ર બાદ PM મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં PM મોદી તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. જેમાં રૂ.2192 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. તેમાં

સોનગઢના ગુણસદામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તથા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કામો થયા છે.