¡Sorpréndeme!

ગુજરાતમાં AAPના વધુ 20 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા

2022-10-20 1,130 Dailymotion

ગુજરાતમાં AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 20 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે. તેમાં રાપર બેઠક પરથી અંબાભાઇ પટેલને ટિકિટ આપી છે. તથા વડગામ

બેઠક પરથી દલપત વાઢિયાને ટિકિટ આપવામાં આવી છે. જેમાં આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.